કિમ : મહા મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી ખાતે યોજાઈ.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

મહા મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી ખાતે યોજવામા આવી મહા મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી મૂકામે યોજવામા આવી... કિમ : મહા મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી ખાતે યોજવામાં આવી હતી તેમા ટોટલ 25 ટીમો એ ભાગ લીધો હતો જેમા માણેકપોર ઇલેવન વીજેતા અને વાલીઆ ટાઇગર રનસઁઅપ બની હતી તેઓને રોકડ ઇનામ અને ટ્રોફી સમાજના આગેવાનો દ્વારા આપી સન્માનિટ કરવામા આવ્યા હતા આ ટૂનાઁમેન્ટ ને સફળ બનાવવામા દાતાઓ નો ખૂબ ખૂબ આભાર ,તથા તમામ બોલાવ મહાકાલ બોડઁ ના તમામ યૂવામિત્રો એ ભારે મેહનત કરી આયોજન સફળ બનાવ્યૂ હતૂ તેઓનો દિલથી આભાર બોલાવ મહાકાલ બોડઁ ના ચેરમેન ધમેન્દ્રસિંહ છાસટીયા બાપૂ એ આભાર વ્યકત કર્યો હતો…

Best bowler:-અંકૂરસિંહ માણેકપોર

Best Batsman:-શૈલેન્દ્રસિંહ બોરસીયા
Men of the Tournament:-શૈલેન્દ્રસિંહ બોરસીયા
Men of the match:-કશય્પસિંહ ચાવડા

 જય  માતાજી

Editor : Himaanshu Thakor

Mo 9016924808

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल