તાપી : વ્યારા પોલીસ સ્ટેશન ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી આરોપીઓ અને ચોરી માં થયેલ રોકડ રૂપિયા 4,68,850 મળી 587,850 ના મુદ્દા માલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ SOG દ્વારા સરાહનિય કામગીરી કરવામાં આવી

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

 તાપી : વ્યારા પોલીસ સ્ટેશન ગુનો ગણતરીના દિવસોમાં શોધી કાઢતી આરોપીઓ અને ચોરી માં થયેલ રોકડ રૂપિયા 4,68,850 મળી 587,850 ના મુદ્દા માલ સાથે પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ એસઓજી દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી

આગલા દિવસે રાત્રે અને બીજા દિવસે બપોરે રેકી કરેલ તારીખ 24/10/2024 ના રોજ રાત્રે ત્રણ કલાક ના અરસામાં અજાણ્યા ચોરી સમોએ મોજે 991 કાનપુરા મેઇન રોડ વ્યારા વ્યારા ખાતે આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ના હિતાચી કંપનીના બે એટીએમ મશીન કોઈક કટર કે કોઈ હથિયાર વડે કાપી એટીએમ.માં જમા કુલ્લે રૂપિયા 44 લાખ 1,400 ની ચોરી કરી તેમ જ બે એટીએમ મશીનના રૂપિયા ચાર લાખનું નુકસાન કરી નાસી ગયેલા જે બાબતે વ્યારા પોલીસ સ્ટેશન ને જાણ થતા ભારતે ન્યાય સહિતા 2023 ની કલમ 303 2 324 5 334 એક મુજબનો ગુનો નોંધાયેલ હતો. જે ઉપરાંત ડિરેક્ટ ગુનો શોધી કાઢવા પોલીસ મહા નિરીક્ષક શ્રી સુરત વિભાગ સુરતના હોય સૂચના આપેલ હોય જે સૂચના આધારે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જિલ્લો તાપી તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી વ્યારા વિભાગ વ્યારાઓની નીગ્રાનીમાં સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી ની ટીમ તથા એસોજીની સાથે મળીને ટીમો બનાવીને કારવાઇ કરેલ હતી

Editor : -Himanshu Thakor

Gujarat atmiyata News. 9016924808

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल