શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા ” રંગોળી મહોત્સવ “2024 નું કરાયું આયોજન…

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા ” રંગોળી મહોત્સવ “2024 નું કરાયું આયોજન… હતુ

શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા " રંગોળી મહોત્સવ "2024 નું કરાયું આયોજન...

જેમાં ખૂબ મોટી સંખ્યામાં રાજપૂત સમાજ ના વરિષ્ઠ સામાજિક આગેવાન  સમાજના પૂર્વ પ્રમુખ ધીરજ સિંહ ઠાકોર. ભરતસિંહ સોલંકી.  રણજીતસિંહ તરસાડીયા . અમરસિંહ, હરેન્દ્રસિંહ વસવાડિયા. જીતેન્દ્રસિંહ ચૌહાણ . બારડોલી રાજપૂત સમાજના યુવા પ્રમુખ પ્રદીપસિંહ બારડ .તથા જીગ્નેશ સિંહ મહિડા તેમની સમગ્ર યુવા ટીમ  મોટી સંખ્યા માં સમાજના મહિલા તથા યુવતિઓ એ ભાગ લીધો .

શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા " રંગોળી મહોત્સવ "2024 નું કરાયું આયોજન... રાજપુત સમાજ ના વરિષ્ઠ સામાજિક મહાનુભાવો દ્વારા રંગોળી સ્પર્ધામાં ભાગ લેનારી બહેનોને  ઈનામ વિતરણ કરી  પ્રોત્સાહન પૂરું પાડ્યું. બારડોલી સમાજ દ્વારા દશેરા પર તલવાર પુંજા ગરબા અને દિવાળીમાં રંગોળી જેવા કાર્યક્રમ સંગઠન મજબૂત બનાવવા માટે સામાજિક એકતા માટે અવારનવાર કાર્ય કરવામાં આવે છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે બારડોલી વિભાગ શ્રી રાજપુતો યુવા સંગઠન ના સદસ્ય દ્વારા તનતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો છે. .. 

શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને શ્રી બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા " રંગોળી મહોત્સવ "2024 નું કરાયું આયોજન...

શ્રી રાજપૂત સમાજ બારડોલી દ્વારા રંગોળી મહોત્સવ ઉજવવામાં આવ્યો

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल