હરિ પ્રબોધમ પરિવાર આત્મીય યુવા મહોત્સવ 2025 ભરૂચ ના ગ્રાઉન્ડ ખાતે ખાતમુહુર્ત કરી તૈયારી ના ભાગ રૂપે શુભ આરંભ કરાવતા બાકરોલ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના સંતો ભરૂચ સત્સંગ યુવક મંડળના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

HPYM 2025 ભરૂચ ના ગ્રાઉન્ડ ખાતે સોમૈયા તૈયારી નો શુભ આરંભ. હરિ પ્રબોધમ સતસંગ પરિવારના બાકરોલ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર થી પધારેલ સંતો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

 

શ્રી હરિ પ્રબોધમ સત્સંગ પરિવાર ભરૂચ ના યુવાનો દ્વારા જાન્યુઆરીના પહેલા વિકમાં ભરૂચ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવના તૈયારીના ભાગરૂપે શ્રી સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મંદિર બાકરોલ થી સંતો ની  વિશેષ ઉપસ્થિતિમાં અને ભરૂચ સત્સંગ કરતા વડીલ અમરીષ ભક્તો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જાન્યુઆરીમાં બે લાખથી પણ વધારે યુવાનો અને યુવતીઓ આ  HPYM 2024 ના મહોત્સવમાં પધારવાના હોય છે સત્સંગ મંડળ અને રહેવાની ઉતારવાની જગ્યા ની ગ્રાઉન્ડની તૈયારી ભાગરૂપે આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ ગુજરાતની ધરતી પર જ્યારે વિચરણ કરતા હતા ત્યારે વર્ષમાં એકવાર સત્સંગી ભક્તોને આમંત્રણ આપીને સત્સંગ ફરી વાણીનો સમૈયો ઉજવતા હતા એવી પ્રણાલીકા થી બ્રહ્મસ્વરૂપ  પૂજ્ય હરિ પ્રસાદ સ્વામીજી પણ તેમના આધ્યાત્મિક કાર્ય કાળ દરમિયાન મોટા મોટા સમૈયા સીબીરો અને કરી છે એની એ જ પ્રણાલિકા જીવંત રાખતા હરિપ્રધોમ પરિવાર ને સત્સંગ અને પરાવાણી દર્શન નો લાભ આપી પ્રગટ ગુરુ  હરિપ્રબોધ જીવન સ્વામી આ આધ્યાત્મિક પ્રણાલીકાને આગળ વધારતા લાખો  પરિવાર ના યુવાનોને જાન્યુઆરીમાં આત્મીયતાનો સ્પર્શ આપશે. …. હરિપ્રસાદ સ્વામીજીને વહાલા એવા યુવાનોની ભક્તિમય જીવન જીવવા માટે પ્રેરણા આપી યુવકો ની સાચા અર્થમાં સેવા કરી” યુવક અમારું સર્વસ્વ “છે  હરિપ્રસાદ સ્વામીજી ના આ સૂત્ર ને સાકાર કરશે…

 

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल