તાપી જિલ્લા તા:16/10/2024 બુધવારે સોનગઢ નગરપાલિકા દ્વારા 2 કરોડ 91 લાખના કોરિડોર ડેવલપમેન્ટ ના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ડમ્પીંગ સાઈડ ખાતે 2000 વૃક્ષારોપણનું કાર્યક્રમ યોજાયો

સોનગઢ નગરપાલિકા જીલ્લા તાપી દ્વારા સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ની ગ્રાન્ટ હેઠળ રૂપિયા 2 કરોડ 91 લાખના ખર્ચે જાગનાથ મંદિર પાસે ખાડી કોરીડોર ડેવલોપમેન્ટના કામનું લોકાર્પણ માનનીય શ્રી જયરામભાઈ ગામીત ધારાસભ્ય શ્રી 172 વિધાનસભા નિઝર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી મયંકભાઇ જોશી પ્રમુખ શ્રી તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને આ કાર્યક્રમમાં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ધર્મેશભાઈ ગોહિલ અને હાલના સોનગઢ નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર શ્રી નલીનીબેન ચાંપાનેરિયા અને સોનગઢ ભાજપા પ્રમુખ હેતલ મેહતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગ્રામજનો અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. આ કોરિડોર સુંદર બગીચા રૂપ બનવાથી અહીંના રહેવાસીઓને ખુબ સરસ મજાની સુવિધા મળશે એ હવે જોઈ શકાય છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल