બારડોલી નવરાત્રી મહોત્સવ ખાતે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા હાજરી આપી હતી
પ્રભુભાઈ વસાવા સંગીતના ખૂબ જ શોખીન વ્યક્તિત્વ હોય સ્વણિમ ગ્રુપના ઓરકેસ્ટ્રા ટીમ સાથે ઢોલક. કેસીયો વગાડી આનંદ કર્યો હતો
નનવરાત્રી મહોત્સવ માં અંબાજી ના દર્શન આરતી કર્યા હતા નવરાત્રી મહોત્સવ નિમિત્તે ખૈલેયાઓ સાથે ગરબા ની રમજત માણી.