ઓલપાડ :- ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ડો ધર્મેન્દ્ર પટેલને ગુજરાત સ્ટેટ ટીચર્સ એવોર્ડ એનાયત.

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ
  • ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ડો ધર્મેન્દ્ર પટેલને ગુજરાત સ્ટેટ ટીચર્સ એવોર્ડ એનાયત.

6 ઓક્ટોબર 2024 ને રવિવારના રોજ ગાંધી નગર ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીયલ ઝોન, ગાંધી નગર ખાતે બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી મીરાબહેન પટેલ-મેયર ગાંધીનગર, શ્રી ગૌરાંગભાઈ વ્યાસ-સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી એસ. જે.ડુમરાળીયા સર
સચિવ, GCERT ગાંધીનગર શ્રી ડો. પુલકિત જોષી
મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગર (સહાયક સચિવ), શ્રી ડો. એમ.એન. પટેલ સંયુક્ત નિયામક (સંયુક્ત નિયમનકાર), પ્રાથમિક શિક્ષણ, ગાંધીનગર, ડો. નિષાદ ઓઝા લેક્ચરર હાજર રહ્યા.
બાલરક્ષક પ્રતિષ્ઠાન એ એક સામાજિક સંસ્થા છે જે ખાસ કરીને બાળકોના અધિકારોના સંરક્ષણ અને વિકાસ માટે કામ કરે છે. આ સંસ્થાનો ઉદ્દેશ્ય બાળકોની શૈક્ષણિક, સામાજિક અને આરોગ્ય સમસ્યાઓનું નિરાકરણ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવાનો છે. ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય, બાળકોને શાળાકીય સામગ્રીનું વિતરણ, મફત તબીબી પરીક્ષણો અને સારવારની સુવિધાઓ અને બાળ લગ્ન, બાળ મજૂરી અને બાળ શોષણ સામે પગલાં લેવા.
ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન વિવિધ રાજ્યોમાં સાંસ્કૃતિક અને સામાજિક સંબંધોને પ્રોત્સાહન આપવાં માટે આજના આ કાર્યક્રમમાં સુરત જિલ્લા ના ઓલપાડ તાલુકાના ધર્મેન્દ્ર પટેલ ને ગુજરાત સ્ટેટ ટીચર્સ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો .

Share this post:

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल