બારડોલી સ્ટેશન રોડ ખાતે ગોવિંદા આશ્રમ અંબિકા નિકેતન મંદિર ખાતે શ્રી રાજપુત કરણી સેના સુરત અને બારડોલી ના હોદેદારો અને રાજપુત સમાજના વરિષ્ઠ આગેવાનો એ પ્રથમ નવરાત્રી નિમીત્તે અંબામાતાજી ની આરતી નો લાભ લીધો .
આજરોજ બારડોલી સ્ટેશન રોડ ખાતે ગોવિંદા આશ્રમ અંબિકા …આજરોજ બારડોલી સ્ટેશન રોડ ખાતે ગોવિંદા આશ્રમ અંબિકા નિકેતન મંદિર શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત અધ્યક્ષ મેહુલ સિંહ દેસાઈ. રાજપૂત સમાજના બારડોલી ના પૂર્વ પ્રમુખ ધીરજ સિંહ બાપુ ના અધ્યક્ષ સ્થાને શ્રી રાજપુત કરણી સેના બારડોલી સુરત જિલ્લાની ટીમ ના હોદ્દેદારોઅને બારડોલી રાજપૂત સમાજના વડીલ અગ્રણીન ઉપસ્થિત રહી પ્રથમ નવરાત્રી નિમિત્તે માતાજીની આરતી શ્રદ્ધાપૂર્વક ભક્તિ થી કરવામાં આવી…. અને પ્રથમ નવરાત્રી અંબા માતાજીના દર્શન નો લાભ લીધો.હતો . સાથે સુરત જિલ્લા ના નવ નિયુક્ત 2.ઉપ પ્રમુખ તરીકે (1).વિશાલસિહ મેઘાત. : સણિયા હેમાદ.(2) બીમલસિહ ગોહિલ.: વાકાનેડા .ની ઉપપ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી….I