*રાજપુત બીઝનેસ conclave દુબઈ* ની 15.9.24 દુબઈ ખાતે રાજપૂત વ્યાપાર વિકાસ મંડલ આરબ એવા mr ઓમર પ્રોપર્ટી business .owners . દુબઈ રાજપૂત સમાજ d r s ના બિઝનેસમે નો. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળના બિઝનેસમેનો મહિલા enterpreuners ઉપસ્થિત રહી રાજપુત બિઝનેસ conclave દુબઈ 24 ને સફળ બનાવ્યો હતો . સમાજના શ્રેસ્થી ઓ ઉપસ્થિત રહ્યા હતા
સ્થળ હોટેલ ધ એસ દુબઈ
સમય 5.00 થી 8.00 સાંજે તાં 15.9.24
ફ્રોમ રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ
વિરલ સિંહ રાઓલ