સુરત.ઓલપાડ : ગામ ટકારમાના કૌશિકા પટેલને ભારત માતા અભિનંદન સન્માન એવોર્ડ એનાયત.
અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત માંથી સુરત જિલ્લા પંચાયત માં ફરજ બજાવતા પાપા પગલી અંતર્ગત ચોર્યાસી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા જેમણે બાળકોને સાથે અનેક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપી રહ્યા છે. 11 સપ્ટેમ્બર ભારત માતા અભિનંદન દિવસ ઉપક્રમે સુરત જિલ્લાના ટકારમા ગામના વતની કૌશિકા પટેલનું ભારત માતા અભિનંદન સન્માન કરવામાં આવ્યો. અમદાવાદ ખાતે યોજાયેલ ભારત માતા અભિનંદન દિવસ સમારોહ અ
ને સાથે બીના પટેલ ફાઉન્ડેશન ટ્રસ્ટ ગાંધીનગર સંચાલિત આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટર જગદીશભાઈ ચૌધરી, મધુબન પ્રજાપતિ, ડોક્ટર ગુલાબભાઈ વગેરે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 સપ્ટેમ્બર ભારત માતા અભિનંદન દિવસ સમગ્ર ગુજરાતમાં ની ઉજવણી કરવામાં આવે છે અને મહિલાઓને સન્માન કરવામાં આવે છે એ સમયે સુરત જિલ્લામાંથી ઓલપાડ તાલુકાના ટકારમા ગામના વતની કૌશિકા પટેલની પસંદગી કરવામાં આવી.






