

બારડોલી નગર પાલિકા ખાતે 78માં સ્વાતંત્ર દિનની ભવ્ય ઉજવણી..
બારડોલી નગપાલિકા ના પાટાગણ મા 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી..
બારડોલી નગપાલિકા ના પ્રમુખ ધર્મેશ પટેલ ના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું.

બારડોલી નગરપાલિકાના કારોબારી સમિતિ ના ચેરમેન જગદીશભાઈ પાટીલ નગરપાલિકાના ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ. બારડોલી નગર પાલિકા ના ચીફ ઓફિસર: મિલન પલસાણા, નગર પાલિકા બારડોલી ફાયર વિભાગ , નગર પાલીકા ના વોર્ડના સભ્ય બારડોલી શહેરના રહીશો વડીલો તેમજ વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને બારડોલી નગરપા લિકાના પ્રમુખ ધર્મેશભાઈ પટેલ દ્વારા ધ્વજ વંદન કર્યું હતું આગામી બારડોલી નગરપાલિકા ને વિકાસની ગતિથી આગળ વધારવા માટે સમગ્ર સ્ટાફ સદસ્યો ને સંબોધન કરી માહિતી આપી હતી.






