બાંગલાદેશ મા હિંસા ભભુકી ઉઠી.બાંગ્લાદેશમાં કત્લેઆમ, શેખ હસીનાના પક્ષના નેતાઓ-હિંદુ સહિતના લઘુમતીઓની હત્યા, ટોળાથી ડરીને ભાગી રહી છે પોલીસ.

બાંગ્લાદેશમાં હિંસા ભભૂકી ઉઠી.
ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાએ બાંગ્લાદેશ છોડી દીધું અને 5 ઓગસ્ટના રોજ ભારત આવ્યા. શેખ હસીના જ્યારે બાંગ્લાદેશથી નીકળ્યા ત્યારે તે વિમાનમાં ભારત આવ્યા હતાં, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. મળતી માહિતી મુજબ, શેખ હસીનાનું પ્લેન AJAX 1431 છે, જે આર્મી પ્લેન છે અને તેને હિંડન એરબેઝ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.બાંગલાદેશ બાંગ્લાદેશમાં કત્લેઆમ, શેખ હસીનાના પક્ષના નેતાઓ-હિંદુ સહિતના લઘુમતીઓની હત્યા, ટોળાથી ડરીને ભાગી રહી છે પોલીસબાંગ્લાદેશમાં હિંસા ભભૂકી ઉઠી.
બાંગ્લાદેશમાં લગભગ 450 પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ સિવાય અવામી લીગના કાર્યાલયોને પણ આગ લગાવી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધી અવામી લીગના નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના 29 મૃતદેહ મળી આવ્યા છે. તો બીજીબાજૂ હિંદુ સહીતના લઘુમતીઓને પણ વ્યાપક હિંસાનો ભોગ બનાવવામાં આવી છે.

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल