રાજકો જિલ્લાના ફોટોગ્રાફર પ્રદ્યુમનસિંહજાડેજા ને ગુજરાત લલિતકલા દ્વારા રૂપિયા એક લાખની સહાય મળી.

 

રાજકો જિલ્લાના ફોટોગ્રાફર પ્રદ્યુમનસિંહજાડેજા ને ગુજરાત લલિતકલા દ્વારા રૂપિયા એક લાખની સહાય મળી.

રાજકોટ જિલ્લાનારાજકો જિલ્લાના ફોટોગ્રાફર પ્રદ્યુમનસિંહજાડેજા ને ગુજરાત લલિતકલા દ્વારા રૂપિયા એક લાખની સહાય મળી. ફોટોગ્રાફર પ્રદ્યુમનસિંહ જાડેજાને ગુજરાત લલિત કલા દ્વારા રૂપિયા એક લાખની ગુજરાત બહાર પ્રદર્શન માટે સહાય મંજુર કરવામાં આવી આ અંતર્ગત તેઓનું અમદાવાદના રવિશંકર રાવલ ખાતે તારીખ 27 28 29 ના રોજ પ્રિવિયો શો યોજાયો આ પ્રદર્શનનું ઉદઘાટન તૃપ્તિબા રાઓલ, DYSP કિરણબા ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન આગામી તારીખ 27 28 29 ઓગસ્ટના રોજ ગોવાની આર્ટ ગેલેરી ખાતે યોજાશે આ પહેલા પ્રદ્યુમનસિંહ જાડેજા ને રૂપિયા એક લાખની સહાય ઉદયપુર ખાતે મળી હતી
રીપોર્ટર:-  કનુભાઈ ખાચર

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल