Download App from
Category: રાજકારણ
ગોહીલવાડ રાજપુત સમાજ દ્વારા વરતેજ મુકામે ૭૫ વિઘા હાઇવે રોડટચ જગ્યામાં શૈક્ષણીક સંકુલ બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું છે .ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા ૭૫ વીઘા મા નિર્માણ પામનાર ભવ્ય કન્યા છાત્રાલય, કુમાર છાત્રાલય અને સ્કૂલ નિર્માણ કાર્ય માં દાન આપીને સમાજને સહભાગી બનવા પ્રેરણા આપવા સહકાર સહભાગી બનવા માટે આભાર.
August 18, 2024
Read More »
તાપી જિલ્લાના જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ૭૮માં સ્વાતંત્ર્યતા પર્વની હર્ષ ઉલ્લાસથી ઉજવણી તાપી જિલ્લાના રાજ્યકક્ષા વન અને પર્યાવરણ મંત્રી અને પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતીતાપી જિલ્લાના વ્યારા ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની આન-બાન-શાન સાથે ઉજવણી*
August 15, 2024
Read More »