અભયમ ટીમની મધ્યસ્થીથી પતિ-પત્નીનો સંસાર જોડાયેલો રહ્યો…

શહેરના ઈસ્કોન વિસ્તારની એક લક્ઝુરિયસ હોટલમાં મોડી રાત્રે જે દૃશ્યો સર્જાયા, તેણે સામાજિક સંબંધોની ગરિમા પર સવાલો ઊભા કરી દીધા છે. 15 વર્ષનું લગ્નજીવન, બે માસૂમ સંતાનો અને સુખી પરિવાર હોવા છતાં, એક પરિણીતા પોતાના જ નણદોઈના પ્રેમમાં એવી તે પાગલ બની કે તેણે ઘરની આબરૂને હોટલના રૂમ સુધી પહોંચાડી દીધી હતી. જોકે, હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આ ‘અનૈતિક સંબંધ’નો કરુણ અંજામ આવ્યો. નોંધનીય છે કે, ભાભીને પતિ સાથે હોટલમાં જોઇ નણંદે ભાભી પર હાથ ઉપાડ્યો હતો જેના કારણે હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જો કે, અભયમ ટીમની મધ્યસ્થીથી પતિ-પત્નીનો સંસાર જોડાયેલો રહ્યો હતો.

અહેવાલ રીપોર્ટ: મયૂર જોષી, અમદાવાદ

#Ahmedabad #ISKCON #HotelIncident #RelationshipNews #FamilyDispute #HighVoltageDrama #SocialIssue #ViralNews #GujaratNews #BreakingNews 🚨

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल