ડાયાબિટીસ સામે લડવા સુરત જિલ્લા પંચાયતની નવી પહેલ: હવે ગામમાં જ થશે આધુનિક ટેકનોલોજીથી ડાયાબિટીસનું નિદાન

ડાયાબિટીસ સામે લડવા સુરત જિલ્લા પંચાયતની નવી પહેલ: હવે ગામમાં જ થશે આધુનિક ટેકનોલોજીથી ડાયાબિટીસનું નિદાન

ઘરઆંગણે લેબોરેટરી સુવિધા મળતા સમય, ખર્ચ બચશે અને નિદાન માટે શહેરો પરનું અવલંબન ઘટશે, પરિણામે ગ્રામજનોના આરોગ્ય, સુખાકારીમાં વધારો થશે

——–
સુરત જિલ્લા પંચાયત દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વ્યાપક અને મજબૂત બનાવવા તેમજ ડાયાબિટીસ નિયંત્રણ માટેના રાજ્ય તથા રાષ્ટ્રીય કાર્યક્રમોને અનુરૂપ એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. જેમાં ગ્રામજનોને ઘરઆંગણે જ આધુનિક ટેકનોલોજીથી ડાયાબિટીસના નિદાનની સેવા મળી રહે એ માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી નવી યોજના અમલી બનાવાશે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल