એક સાધકે સ્વામીજીને પ્રશ્ન પૂછયો, “સ્વામીજી આપ પૂજામાં શું પ્રાર્થના કરે છો? સ્વામીજી કહે, ‘હું પૂજામાં ત્રણ પ્રાર્થના કરું છું…
*હે બાપા! હું કેવળ તમારો જ રહું.
*હે બાપા! હું તમને સંભારીને જ બધી ક્રિયા કરું
* હે બાપા ! આપનો આત્મીયતાનો સંદેશો અમારા વર્તન દ્વારા બધાને પહોંચાડીએ એવું બળ આપજો.”

Hari swami


પ્રગટ ગુરુહરી પ્રબોધજીવન સ્વામીજી







