સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી…

રાષ્ટ્રીય એકતા પર્વના માહોલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભારે ભીડ; દેશ-વિદેશથી આવેલા પર્યટકો એકતા નગરની ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા…

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ, અહીં ગાર્ડન અને વેલી ઑફ ફ્લાવરની મુલાકાત લીધી, આ ક્ષણ જીવનભર યાદગાર બની રહેશે : પર્યટક
#EktaNagar #EktaDiwas #150YearsOfSardarPatel #SardarPatel150
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : કેવડીયા






