શ્રી સાઈ પ્રશાંતિ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ બારડોલી દ્વારા સંચાલિત શ્રી સત્ય સાઈ હોસ્પિટલ ( ૭૦૬ )મો આઈ કેમ્પ કરવામાં આવ્યો..

૭૦૬ મો આઈ કેમ્પ

શ્રી સાઈ પ્રશાંતિ સેવા ચેરી ટેબલ ટ્રસ્ટ બારડોલી દ્વારા સંચાલિત શ્રી સત્ય સાઈ હોસ્પિટલ , શાસ્ત્રી રોડ, બારડોલી ખાતે તા.૧૪/૧૦/૨૦૨૫ ને મંગળવાર ના રોજ. ૭૦૬ માં આઈ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ મોતિયા ના ઓપરેશનો લેન્સ સાથે ની: શુલ્ક કરવામાં આવ્યા. તેમજ દર્દી તથા તેમના સગા ને ભોજન ( નારાયણ સેવા ) શ્રી સત્ય સાઈ હોસ્પિટલ , બારડોલી તરફ થી  કરાવવામાં આવ્યું. 

શ્રી સત્ય સાઈ હોસ્પિટલ , શાસ્ત્રી રોડ , બારડોલી ખાતે આંખ વિભાગ , દાંત વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ સવારે ૯.૦૦ થી ૫.૦૦ ચાલે છે અને સીવણ તથા બ્યુટી પાર્લર ના ક્લાસ વિના મૂલ્યે ચલાવવામાં આવે છે અને યોગા ક્લાસ સવારે ૬ થી ૭ ના સમય ગાળા દરમિયાન ચાલે છે .


હોસ્પિટલમાં આખુની મોતિયા ની દાત ની સારવાર ફિઝીયોથેરાપી સારવાર  વિના મુલ્યે  એકદમ ફ્રી માં કરવામાં આવે છે. શહેર આજુ બાજુ ગ્રામ્ય મા વસતાં દરેક જરૂરિયાત મંદ લોકો ને લાભ લેવા વિનંતિ છે… 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી :- તંત્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल