મુખ્ય સમાજવાદી નેતા શરદ યાદવે ગુરુવારે 75 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. જેપી આંદોલનમાંથી નીકળેલા વિદ્યાર્થી નેતા શરદ યાદવે દેશની રાજનીતિમાં એક લાંબી ઈનિંગ્સ રમી છે. આઝાદીના થોડા દિવસ પહેલા 1947થી મધ્ય પ્રદેશના હોશંગાબાદમાં જન્મેલા શરદ યાદવનું રાજકીય જીવન ખૂબ જ ઉતાર-ચડાવવાળુ રહ્યું છે. તો આવો જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી અમુક વાતો…