*ગોવા ના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પ્રદર્શનમાં ખાસ હાજર રહ્યા અને સરાહના કરવામાં આવી..*
ગોવા માં ગુજરાત ના જૂનાગઢ ની ગહન ગુફા ની ગુંજ “રૂખડ” પ્રદશન ખુલ્લું મુકાયુ હતું પ્રદ્યુમ્નસિંહ જાડેજા
ગુજરાત ના જાણીતાં ફોટોગ્રાફર શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા ને તાજેતરમાં જ ગોવા ખાતે પસંદગી કરવા માં આવી છે .જેમાં જૂનાગઢ ના સાધુ સંતો ની ભવ્ય ફોટોગ્રાફી ની ધરોહર ને ઉજાગર કરતું આ પ્રદશન રહ્યુ..જેમાં ગોવા ના ભાજપ ધારાસભ્યશ્રી દિલાયલા લોબોજી દ્વારા ખુલ્લું મુકાયું હતું અને આ પ્રદર્શન ની ખૂબ સરાહના કરવા માં આવી હતી અનેક લોકો ને આ પ્રદર્શન નિહાળવા નો લાભ મળ્યો .અને આ પ્રદશન ગુજરાત સરકાર ના વિભાગ લલિત કલા અકાદમી ના સહયોગ થી યોજવામાં આવ્યું અને એજ રોજ મુખ્યમંત્રી દ્વારા આ પ્રદશન ની નોંધ લીધી અને ખૂબ જ સરાહના કરવા માં આવી હતી.
રીપોર્ટર:- કનુભાઈ ખાચર