સર્પ સુરક્ષા ટીમ દ્વારા કોબા ગામજનો અને વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર દ્વારા તાલીમ આપવામાં આવી.
સાપ તે આપણા મિત્ર છે પરંતુ સાપનું નામ સાંભળતા જ બીક લાગે છે ત્યારે સર્પ સુરક્ષા ઓલપાડ ની ટીમ રજનીભાઈ દ્વારા આજરોજ કોબા ગામ ના ધામજનો અને સારાના બાળકોને સુરક્ષા વિશે ખૂબ સુંદર વાત કરવામાં આવી અને પ્રોજેક્ટર દ્વારા ઘણા બધા સાફો અને જીવજંતુઓ પ્રાણીઓ અને ખાસ કરીને હાલ જે ખેડૂતોનો જે ભય છે દિપડો એના વિશે ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી અને એનાથી બચવા માટે કેવા પગલાં લેવા તાત્કાલિક શું કરવું કેવા ઉપાયો કરવા એની ખૂબ જ સુંદર રજનીભાઈ અને એમની ટીમ દ્વારા માહિતી આપવામાં આવી ઘણા બધા પ્રોજેક્ટર દ્વારા વીડિયો ફોટોગ્રાફ દ્વારા ઘણા બધા સાપોની ઓળખ કરવામાં આવી એમાંથી કેટલા ઝેરી સાપ છે કેટલા બિનજરૂરી સાપ છે એને ખૂબ જ સુંદર તાલીમ આપવામાં આવી નાત કે ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી દિલીપભાઈ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું અને શાળાના આચાર્ય ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ દ્વારા અને સ્થાપિત દ્વારા એમને પ્રોફી આપી સન્માન કરવામાં આવ્યા