તાપી જિલ્લા તા:15/08/2024 સોનગઢ તાલુકા માં આવેલ બોરદા ગામે 78 માં સ્વતંત્ર દિવસ નિમિત્તે બોરદા પ્રાથમિક શાળા ખાતે સરપંચ શ્રીમતી ગંગાબેન સુનિલભાઈ વસાવા ના અધ્યક્ષતા માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાનો માજી સરપંચ શ્રી ગેમેન્દ્રભાઈ તથા યુથ આગેવાન શ્રી ગણેશભાઈ તથા સુનિલભાઈ ગામના તમામ અગ્રણી આગેવાનો તથા સ્કૂલના આચાર્યશ્રી તથા સ્ટાફ ની હાજરીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી,