ડેડીયાપાડા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આદિવાસી ભાઈ બહેનોના ચહેરા પર સંતોષનું સ્મિત – સાથે ઉજવણી કરાઈ. .

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

આદિવાસી ભાઈ બહેનોના ચહેરા પર સંતોષનું સ્મિત – એ જ  સાચી  મૂડી..છે

આજ રોજ આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસ નિમિત્તે ડેડીયાપાડાના આદર્શ નિવાસી શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવા મુખ્ય મહેમાન તરીકે માનનીય મંત્રી  જગદીશભાઈ વિશ્વકર્મા , આદિજાતિ મોરચાના પ્રમુખ શંકરભાઈ વસાવા , પૂર્વ વન મંત્રી શ્રી મોતીભાઈ વસાવા , ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ  ઘનશ્યામભાઈ પટેલ , ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા મહામંત્રી  રમેશભાઈ, તાલુકા પ્રમુખ  સંજયભાઈ, નર્મદા જિલ્લા બાંધકામ સમિતિ ખાણ, સિંચાઈ સમિતિના શ્રીમતી નીતાબેન કરણભાઈ વસાવા , પૂર્વ જિલ્લા પ્રમુખ  પર્યુષાબેન વસાવા , પૂર્વ તાલુકા પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ , મંડલના પ્રમુખ, મહામંત્રી , કાર્યકર્તા અને આદિવાસી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય અને દેશના વિકાસની સાથે આદિવાસી સમાજ પણ તાલ મિલાવે તે પ્રકારના પ્રયત્નો ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. બે દિવસ પહેલાં બનેલી એક ઘટનામાં બે આદિવાસી યુવકોએ જીવ ગુમાવ્યા છે તેમને મારી હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ, તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી. આથી જ આજનો કાર્યક્રમ સાદાઈથી કરવામાં આવી રહ્યો છે. ભારતમાં આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી એટલે આદિવાસી સંસ્કૃતિ, ગીતો, ખાણ-પાણ, નાચ-ગાન, વાંજિત્રો, પહેરવેશ અને  નૃત્ય સહિતનીઆદિવાસી બાંધવોના ચહેરા પર સંતોષનું સ્મિત - એ જ  સાચી મૂડી..છે ઉજવણી.  ભગવાન બિરસા મુંડા ની પ્રતિમા ને પુષ્પ માળા અર્પણ કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી  આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય તેના માટે હંમેશા ચિંતિત રહે છે. સરકાર દ્વારા આદિવાસીઓને જ્યાં જરૂર પડે ત્યાં દરેક પ્રકારની મદદ કરવામાં આવી રહી છે. આદિવાસીઓને અમે મોટાપાયે પશુપાલન તરફ વાળી રહ્યા છે. આવનારા સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આદિવાસી વિસ્તારોમાં અનેક સહકારી મંડળીઓ સ્થાપવા માટે પ્રેરણા આપી. આવનારા સમયમાં આદિવાસી વિસ્તારોમાં કૃષિ, પશુપાલન, સહકારી ક્ષેત્રની સાથે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં પણ મોટાપાયે કામો થવાના છે.  નરેન્દ્રભાઈ મોદીની સરકારે જ હજારો એકર જંગલ જમીન આજે આદિવાસીઓને આપી છે. . જે લોકો પાસે જંગલ જમીન તેમની હોવાના પુરાવા છે તે દરેક વ્યક્તિને સરકારે જમીન આપી જ છે. 8,000 જેટલાં પેન્ડિંગ દાવાઓને મુદે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને  નરેન્દ્રભાઈ મોદીની સરકાર વિકાસ કાર્યો કરશે. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર કાર્યરત જ છે. આદિવાસી વિસ્તારમાં આજે શિક્ષણનું સ્તર ઉપર આવ્યું છે, આરોગ્યના ક્ષેત્રમાં પણ વિકાસ થયો છે. લોકો પશુપાલન ક્ષેત્રે પણ સફળ થઈ રહ્યા છે. ભાગરૂપે હંમેશા આદિવાસી વિસ્તારોને . સરકારની અલગ-અલગ યોજનાનો અને આદિવાસી સમાજને વિકાસ સાથે જોડવાનો છે. આદિવાસી દિવસ એટલે વિકાસ અને મંથન કરવા માટે ઉજવવામાં આવતો દિવસ. તરીકે ઉજવાયો
આ પ્રસંગે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સાંસદ મનસુખ વસાવા દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल