કામરેજ તાલુકા પંચાયત શાશક પક્ષના નેતા રમેશભાઈ સિંગાળા દ્વારા કામરેજ  તાલુકાના માંકણા ગામનાં 4 થી 5 આગેવાનો એ રૂબરૂ મુલાકાત લઇ  ગામની ગંભીર સમસ્યા વિશે ચર્ચા કરી સચોટ નિરાકરણ લાવવા પગલા ભરવામાં આવ્યા

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

 કામરેજ તાલુકા પંચાયત શાશક પક્ષના નેતા રમેશભાઈ સિંગાળા દ્વારા કામરેજ  તાલુકાના માંકણા ગામનાં 4 થી 5 આગેવાનો એ રૂબરૂ મુલાકાત લઇ  ગામની ગંભીર સમસ્યા વિશે ચર્ચા કરી સચોટ નિરાકરણ લાવવા પગલા ભરવામાં આવ્યાકામરેજ માકણા

તેઓએ કહ્યું કે ગામથી 200 મીટર દૂર અહીં ઘણી બધી *”નો પોલ્યૂશન ઝોન” મા ઇન્ડસ્ટ્રીઝો આવેલી છે.

આ પોલ્યૂશન ફેલાવતી ઇન્ડસ્ટ્રીઝો બાબતે ગામ લોકોની ફરિયાદ છે, કે આ ગંદુ, કલર વાળુ અને ખૂબજ જલદ એસિડ જેવું પાણી માંકણા ગામ તળ રોડને કાંઠેની ખુલ્લી ગટર મારફતે *માકડા ગામના તાળાવમા આવીને ભેગુ થાય છે, આ પાણી *એટલું જલદ છે, કે હાથમા કે પગમાં લાગે તો ફોલ્લા પડી જાય છે*.
તો મૂંગા પશુ આ ખુલ્લી ગટરનું પાણી પીવે તો શુ હાલત થતી હશે.
ગામ લોકોનું કહેવું છે કે આ જલદ પાણી ખુલ્લી ગટર મારફતે જમીનમાં પચે છે. આનાથી પીવાનાં બોરના પાણીમાં પણ કલર વાળું પાણી આવે છે. યો વિચારો આગળના દિવસોમાં અમારું હાલત શુ થશે.
અને આ પાણી શાકભાજી વગેરેમાં પણ નુકશાન કર્તા છે. અને આ શાકભાજી ખાવાથી પણ આગળના દિવસોમાં નુકશાન કર્તા છે.
*આ ઇન્ડસ્ટ્રીઝ માંથી નીકળતું પાણી માંકણા ગામ અને આવનાર નવી પેઢી અને ખેતરોના પાક માટે માટે ખૂબજ ખતરા રૂપ છે*.

આગળ 2 વર્ષ પહેલા *પરબ ગામમાં પણ 10 વર્ષ જૂની આવી સમસ્યા હતી*.
ત્યારે તેઓએ રમેશભાઈ ને જાણ કરી અને તેઓની ગંભીર સમસ્યા  જણાવી  1 માસમાં તેનું નિરાકરણ લાવી દીધું હતું.
જે રીતે  પરબ ઇન્ડસ્ટ્રીઝ વાળાઓએ કડોદરા ખાડી સુધી ગંદા અને જલદ પાણીનાં નિકાલ માટે નવી પાઇપ લાઈન લંબાવી એજ રીતે આ માંકણા ગામનાં *નો પોલ્યૂશન ઝોન* માંથી ઇન્ડસ્ટ્રીઝ વાળાઓ પણ પાઈપ લાઈન કરે જેથી આવનાર દિવસોમાં માંકણા ગામની નવી પેઢીને કોઈ નુકશાન ન થાય. જો આ પાણી નુ યોગ્ય નિકાલ કરવામાં આવે તો આ સમસ્યા નિરાકરણ આવી શકે તેમ છે.રમેશ શિગાળા તાલુકા પંચાયત ના નેતા શાસક પક્ષ દ્વારા માકણા ગામ ના રહીશોને યોગ્ય નિરાકરણ લાવવા મુદ્દે ખાતરી આપી છે

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल