કાર્યરત કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ના પ્રમુખને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા..

કામરેજ તાલુકાના નવીપારડી ખાતે કાર્યરત કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ના પ્રમુખને ગુજરાત ખાંડ ઉદ્યોગ સંધ(ગાંધીનગર) દ્વારા સહકારી ખાંડ ઉધોગ,સહકારી ક્ષેત્રકૃષિ,વૈદકીય અને રાજકીય ક્ષેત્રે સરાહનીય સેવાઓ પ્રદાન કરવા બદલ તેમજ દીર્ધકાળથી ખાંડ ઉધોગ ને પ્રદાન કરેલી સેવાઓને ધ્યાને લઈને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું..

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल