પ્રવેશઉત્સવ
તારીખ
28/06 /2024
ને શુક્રવાર સવારે 9કલાકે
ઓલપાડ સુરતના આધી ગોલાગામ મા પ્રાથમિક શાળામાં.
શિક્ષણ જગતમાં પ્રથમ ડગ માંડી રહેલ બાલપુષ્પો ને ઢોલ ના ધબકારે, કૂમ કૂમ ટિલક સાથે અને ભેટ સોગાતના ખજાના સાથે આવકારી રંગે ચંગે અત્રેની ગોલા પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવ્યો, આ વિદ્યારંભ સંસ્કાર નિ ઉજળા અવસરે યુવા મોરચા મહામંત્રી શ્રી રાજવીર સિંહ, દાતા શ્રી જયંતિભાઈ પટેલ(સિયાલજ)
,મહિન્દ્રસિંહ(અમેરીકા),
વાલીશ્રીઓ, ગામના યુવાનો અને વડીલો એ ઉપસ્થિત રહી નવપ્રવેશ બાલપુષ્પો ને ઉમળકા સાથે આવકાર્યા હતા,
અંત મા શાળા ના આચાર્ય
સુરેશભાઈ પટેલે પ્રવૃત્તિ મય ગુણવત્તા લક્ષી શિક્ષણ આપવાના વચન સાથે ઉપસ્થિત તમામ નો આભાર વ્યક્ત કર્યો હતો.