બજેટ પછીના પહેલા દિવસે જ સસ્તા થયા સોના ચાંદી, જાણો કેટલો થયો ભાવ ઘટાડો…

આજે સોનાનો ભાવ: સોનાના ભાવમાં વધુ ઘટાડો થયો છે. 2 ફેબ્રુઆરીની સવારે, રાજધાની દિલ્હીમાં 22 કેરેત સોનાના 1.47.000 અને 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને 10 ગ્રામે રૂપિયા 160,720 થયો. મુંબઈમાં, આ ભાવ ભાવ રૂપિયા 160,570 પર પહોંચી ગયો છે….






