
કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના ભેરવી ફાટક ગણેશફાર્મ માં દેવનારાયણ ગોધામ બારડોલી મોતા ના પૂજ્ય તારાચંદ બાપુ તરફથી આજે એકાદશી પવિત્ર દિવસે સ્વ: જેઠમલજી ગોખરુ અને સ્વ: પુસ્પાબેન ગોખરુ ના સ્મરણઅર્થે 135 બેહનો ને સાડી 150 ગરીબો ને ગરમ ધાબળા, 160 આદિવાસી વિદ્યાર્થી ઓને યુનિફોર્મ, નોટબૂક, અને પેન્સિલ નું વિતરણ કરાયું હતું કુલ 451 જરૂરિયાત્મન્દ લાભાર્થી ઓને માનસ કેસરી છોટે મોરારી બાપુ એ આશીર્વાદ આપ્યા હતા આપ્રસંગે પત્રકાર વિજય યાદવજી, અને ચમ્પકભાઈ પટેલ નું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અનિલ શુક્લ, બિપીનભાઈ રાજ્યગુરુ અને પલ્લવી શુક્લ એ મઁત્રોચ્ચાર કર્યાં હતા પ્રફુલભાઇ શુક્લ, તારાચંદ બાપુ રિન્કેશ શાહ, વિજય લાલજી પરમાર અને વૈભવ માર્બલ વાળા કિશોરસિંહજી રાજપુરોહિત તા, પંચાયત ઉપ પ્રમુખ, લીનાબેન અમદાવાદ થી પધારેલા મેહમાનો નું સ્વાગત કર્યું હતું, આ કાર્યક્રમ ને સફળ બનાવવા માં બિપીનભાઈ પટેલ, જેશીંગભાઈ પટેલ,, બચુભાઈ પટેલ, ચન્દ્રકાન્ત પટેલ, મનુભાઈ રૂપાભવાની, અમરત પટેલે ખૂબ મેહનત કરી હતી ગરીબોને લાભાર્થી ઓ ચેહરા પર અનોખી ખુશાલી જોવા મળી છે.. ..
બારડોલી મોતા ગૌધામ ના તારાચંદ બાપુ ઘણા વર્ષો થી ગૌ સેવા અને ગરીબો ને કપડાં. અને હજારો ની સંખ્યામાં વિદ્યાર્થીઓને નોટ ચોપડા પેન્સિલ બોલપેન જેવી અનેક વસ્તુઓ દર વર્ષે દાન કરવામાં આવે છે…
” જન સેવા એ જ સાચી પ્રભુ સેવા છે… “
ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : 9016924808






