“એક પેડ માઁ કે નામ” . અભિયાન અંતર્ગત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં પરિવારજનોની સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ
  1. એક પેડ માઁ કે નામ..

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવીને નાગરિકોને પોતાની માતાના નામે વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.

“એક પેડ મા કે નામ ”  વાપી અભિયાનઅંતર્ગત આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગાંધીનગરમાં પરિવારજનોની સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

એક પેડ માઁ કે નામ..

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવીને નાગરિકોને પોતાની માતાના નામે વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.

આ અભિયાન અંતર્ગત આજે ગાંધીનગરમાં પરિવારજનોની સાથે વૃક્ષારોપણ કર્યું.

આજે ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પીડાઈ રહી છે, ત્યારે વૃક્ષોની સંખ્યા વધારીને આપણે આ સમસ્યાનો સામનો કરી શકીશું અને પર્યાવરણની રક્ષા કરી શકીશું. રાજ્યના સૌ નાગરિકો આ અભિયાનમાં જોડાય અને વૃક્ષ વાવીને તેનું જતન કરે તેવો મારો આગ્રહભર્યો અનુરોધ છે.

માનનીય વડાપ્રધાનશ્રીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, ત્યારે “એક પેડ માઁ કે નામ” અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો મને વિશ્વાસ છે.

#एक_पेड़_माँ_के_नाम

આજે ગ્લોબલ વોર્મિંગથી આખી દુનિયા પીડાઈ રહી છે, ત્યારે વૃક્ષોની સંખ્યા વધારીને આપણે આ સમસ્યાનો સામનો કરી શકીશું અને પર્યાવરણની રક્ષા કરી શકીશું. રાજ્યના સૌ નાગરિકો આ અભિયાનમાં જોડાય અને વૃક્ષ વાવીને તેનું જતન કરે તેવો મારો આગ્રહભર્યો અનુરોધ છે.

માનનીય વડાપ્રધાનશ્રીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, ત્યારે “એક પેડ માઁ કે નામ” અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

Share this post:

खबरें और भी हैं...

આજ રોજ  સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હઝીરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક સિંગોતર માતાજી અને આશાપુરી માતાજીનાં મંદિર ખાતે ગુજરાત વિધાનસભાનાં કોંગ્રેસ પક્ષનાં નેતા અમિતભાઇ ચાવડા દ્વારા પુંજા અર્ચના કરી દર્શન કરવામાં આવ્યા.

Read More »

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल