સુરત ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત ભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ની વિષેશ ઉપથિતી પાટીદાર સમાજના આગેવાનો સાથે સંવાદ

સુરત ખાતે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત ભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ ની વિષેશ ઉપથિતી પાટીદાર સમાજના આગેવાનો સાથે સંવાદ

સમાજ દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય અને સામાજિક સેવાની પ્રવૃત્તિઓ  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘સૌના સાથ, સૌના વિકાસ’ના મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે જે ખરેખર પ્રેરણાદાયી છે.

જ્યારે સમાજમાં સંગઠન અને સેવાના સંસ્કારોનું સિંચન થાય છે, ત્યારે રાજ્ય અને દેશની પ્રગતિ પણ વેગવંતી બને છે.

સમાજની વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના સથવારે ચાલી રહેલા સેવાકીય કાર્યો છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

આ એકતા અને સેવાભાવ અવિરત જળવાઈ રહે અને આપણે સૌ સાથે મળીને ગતિશીલ અને વિકસિત ગુજરાતના નિર્માણમાં સતત યોગદાન આપતા રહીએ એવી અભિલાષા. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.. 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ સુરત : 9016924808 :-  તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल