મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹140 કરોડના વિવિધ વિભાગોના ₹696 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના ₹140 કરોડના તેમજ મહેસાણા જિલ્લાના વિવિધ વિભાગોના ₹696 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રીશ્રીઓ શ્ ઋષિકેશભાઈ પટેલ તથા  પ્રવિણભાઈ માળી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યા હતા.

મહેસાણાના વણથંભ્યા વિકાસને વેગવાન બનાવવા સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરનાર આ વિકાસકાર્યોમાં પ્રાઈમરી સ્કૂલ, સ્માર્ટ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, વોક-વે, ફ્લાયઓવર, આઇકોનિક રોડ, વોટર પ્લાન્ટ, સ્માર્ટ આંગણવાડી, સ્ટ્રીટ લાઇટ્સ વિગેરેનો સમાવેશ થાય છે.

 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल