ગુજરાત જ નહીં, સમગ્ર ભારતને મળ્યું વૈશ્વિક સન્માન,
વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ બનશે ‘કોમનવેલ્થ ગેમ્સ 2030’નું યજમાન.
દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતે ભરી ‘ગ્લોબલ સ્પોર્ટ્સ હબ’ તરીકે પ્રસ્થાપિત થવાની દિશામાં એક વિરાટ છલાંગ.
#CWG2030 ના આયોજન થકી ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની સંસ્કૃતિની સાથોસાથ ગુજરાત સમગ્ર વિશ્વને કરાવશે પોતાની ક્ષમતાનો પરિચય. અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનથી સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો થશે વિકાસ, ખેલ સંસ્કૃતિને મળશે પ્રોત્સાહન, લાખો રોજગારીનું થશે સર્જન અને અર્થતંત્રને પણ મળશે વેગ.
#CWG2030InBHARAT






