ઓલપાડ વિધાનસભા સમાવિષ્ટ વોર્ડ નં :- 2 માં ઉત્રાણ ગામના યુવા આગેવાન યોગેશભાઈ તેમની સંપૂર્ણ ટિમ સાથે સુરત શહેર પ્રમુખ Dharmesh Bhanderi આગેવાની હેઠળ પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત રીતે ખુબ મોટી સંખ્યામાં AAP આમ આદમી પાર્ટીમાં જોડાયા.

આ તકે સુરત શહેર સંગઠન મહામંત્રી Tulsi Lalaiya , શહેર ઉપ પ્રમુખ Parimal Kananee , વોર્ડ નં 2 ના પ્રમુખ AshvÏn SutarÏya વોર્ડ નંબર 4 પ્રમુખ Ravi Kalathiya તેમજ સૌ કાર્યકર્તાઓ પણ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કામની રાજનીતિ સાથે ઘણાં લોકો સતત aapમા જોડાઈ રહ્યા છે…

Aam Aadmi Party Surat






