મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભુજ ખાતેથી કચ્છના રૂપિયા 503 કરોડથી વધુના કુલ 55 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભુજ ખાતેથી કચ્છના રૂપિયા 503 કરોડથી વધુના કુલ 55 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત; કચ્છ જિલ્લાના શહેરોને જોડતા આંતરિક રસ્તાઓના મજબૂતીકરણ અને નવીનીકરણથી પ્રવાસનને વેગ, નાગરિકોનું પરિવહન સુગમ બનશે…

કચ્છ પધારેલા . મુખ્યમંત્રીશ્રીનું કચ્છી સંસ્કૃતિ મુજબ કચ્છી પાઘડી અને શાલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું…

કચ્છમાં ઉદ્યોગો અને પ્રવાસન વિકાસના કારણે સ્થાનિક રોજગારીની અનેક તકો ઊભી થઈ છે : મુખ્યમંત્રી

આગામી જાન્યુઆરી 2026માં રાજકોટ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશની વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સથી કચ્છના ઔદ્યોગિક રોકાણને મળશે નવું બળ…

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल