*આજનું હવામાન : ગુજરાત પર ફરી ચક્રવાતનું સંકટ ! ક્યારે ક્યાં ખાબકશે કમોસમી વરસાદ,

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. આજથી આગામી 3 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીથી રાહત મળી શકે છે. જો કે પૂર્વ દિશાના પવન ફૂંકાતા આગામી 3 દિવસ ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. તેમજ આગામી દિવસોમાં 2થી3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે.
ગુજરાત આત્મીયતા ન્યુઝ બારડોલી






