તાપી : વેડછી ખાતે ખેલ મહાકુંભ ની વિવિધ સ્પર્ધા યોજાઈ જેમાં તાલુકા કક્ષાએની શ્રી મતી એસ એન્ડ આર વી પટેલ પ્રા. શાળા બાજીપુરા ના વિદ્યાર્થીઓએ સિધ્ધિ મેળવી*

* તાપી : વાલોડ વેડછી ખાતે ખેલ મહાકુંભ ની વિવિધ સ્પર્ધામાં તાલુકા કક્ષાએની શ્રીમતી એસ એન્ડ આર વી પટેલ પ્રા. શાળા બાજીપુરા ની સિધ્ધિ*

*પ્રથમ ક્રમે*

: 1. ચૌધરી માનવી વિજયભાઈ ધો.3 ( U-9) 30 મી. દોડ
2. ચૌધરી વ્રજ તરુણભાઈ ધો.2 (U-9) 30 મી. દોડ
3. રાઠોડ નવ્યા નીતિનભાઇ ધો.5 (U-11) સ્ટેન્ડિંગ બ્રોડ જંપ
4. ચૌધરી માનવી વિજયભાઈ ધો.3 (U-9) સ્ટેન્ડિંગ બ્રોડ જંપ

*દ્વિતીય ક્રમે*
1. ચૌધરી ગ્રેસી સુબોધભાઈ ધો.2 (U-9) 30 મી દોડ
2. ચૌધરી વ્રજ તરુણભાઈ ધો.2 (U-9) સ્ટેન્ડિંગ બ્રોડ જંપ.
3. રાઠોડ પલક મહેશભાઈ ધો.8 (U-14) 200 મી. દોડ
4. ચૌધરી લીઝા મહેશભાઈ ધો.7 (U-14) 600 મી. દોડ
5. હળપતિ નવ્યા રાહુલભાઈ ધો.2 (U-9) સ્ટેન્ડિંગ બ્રોડ જંપ

*તૃતીય ક્રમે*
1. રાઠોડ વૈભવ વિજયભાઈ ધો.7 (U-14) 400 મી.દોડ

આચાર્ય શ્રી હેમંતભાઈ પટેલ તથા વ્યાયામ શિક્ષક શ્રી રણજીતસિંહ ચાવડા અને શાળા પરિવાર સૌ વિજેતા વિધાર્થીઓ ને અભિનંદન પાઠવ્યા છે… 

ગુજરાત આત્મીયતા ન્યૂઝ તાપી : તંત્રી હિમાંશુ ઠાકોર :- 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल