વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી; સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશભક્તિના જુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટુકડીઓ દ્વારા દમદાર પરેડ યોજાઈ…

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ…

 વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી; સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશભક્તિના જુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટુકડીઓ દ્વારા દમદાર પરેડ યોજાઈ…

સરદાર વલ્લભભાઈ પટેલે નીતિઓ અને નિર્ણયો દ્વારા આઝાદી પછી 550થી વધુ રજવાડાઓને એકસૂત્રે બાંધી દેશને એક બનાવ્યો હતો. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો વિચાર તેમના માટે સર્વોપરી હતો. કેન્દ્ર સરકારની કાર્યનીતિમાં ભારતની એકતા-અખંડિતતાનો આ વિચાર મુખ્ય સ્થાને છે : વડાપ્રધાન શ્રી મોદી

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સંનિધિમાં ઉજવાયો એકતાનો ઉત્સવ…
અખંડ ભારતના શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જયંતી નિમિત્તે કેવડિયા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીની ગરિમામય ઉપસ્થિતિમાં ભવ્ય ‘એકતા દિવસ પરેડ’ યોજાઈ.

આ પરેડમાં BSF, CRPF, CISF, ITBP, SSB અને વિવિધ રાજ્યોના પોલીસ જવાનો જોડાયા તેમજ ભારતની એકતાના દર્શાવતી ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ થઈ.

આ અવસરે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા તેમજ રાષ્ટ્રને સંબોધનમાં જણાવ્યું કે “મા ભારતીની સાધના દરેક દેશવાસીની સૌથી મોટી આરાધના છે.”

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल