દાહોદ જિલ્લાના નવનિર્મિત ગુરુ ગોવિંદ લીમડી તાલુકા નાં ડુંગરી ગામે ડેડિયાપાડા મત વિસ્તારના અને આદિવાસી સમાજ ના લોકલાડીલા અને યુવાઓ ની ધડકન AAP ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ની અધ્યક્ષતા માં ગુજરાત જોડો જનસભા માં ભાજપ, કોંગ્રેસ ના હોદેદારો કાર્યકર્તા, સરપંચો, સામાજિક આગેવાનો તાલુકા સભ્યો 3500 હજાર થી વધુ સમર્થકો સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા…..

📍ઘોઘંબા, પંચમહાલ

આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ઘોઘંબા ખાતે ધારાસભ્ય Mla Chaitar Vasava ની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ જનસભા યોજાઈ હતી જેમાં યુવાનેતા યુવરાજસિંહ જાડેજા સહિત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સભામાં સ્થાનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સૌએ આગામી ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા અને ગુજરાતમાં પરિવર્તન ની લહેર લાવવા સંકલ્પ લીધો હતો..






