રાષ્ટ્રીય એકતા દિવસ-2025: સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી…

ગુજરાતના પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં એકતાનગર VVIP સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ અંગે સમીક્ષા બેઠક; એકતાનગર ખાતે યોજાનાર બે દિવસીય કાર્યક્રમ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક સંચાલન, આમંત્રિતોને કાર્યક્રમ સ્થળ સુધી લઈ જવા તેમજ વાહન પાર્કિંગની વ્યવસ્થા અંગે જિલ્લા વહીવટ તંત્રના અધિકારીશ્રીઓ સાથે જરૂરી ચર્ચા…
#EktaNagar #EktaDiwas #150YearsOfSardarPatel






