મુખ્યમંત્રીશ્રી સાથે ” માં પદ્માવતી ” ની અસ્મિતા* સંદર્ભે ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલ પોલીસ કેસ પરત ખેંચવા બાબત બેઠક યોજાઈ આ બાબત અગાઉ થયેલ મિટિંગના અનુસંધાનમાં અધિક મુખ્ય સચિવ *ગૃહ વિભાગને* તાત્કાલિક નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી.

*ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના* *પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના* *પ્રદેશ પ્રવક્તા* *શ્રી* *જયરાજસિંહ પરમારની આગેવાનીમાં*” *માન. મુખ્યમંત્રીશ્રી* *સાથે ” માં પદ્માવતી ” ની અસ્મિતા* સંદર્ભે ક્ષત્રિય સમાજના યુવાનો પર થયેલ પોલીસ કેસ પરત ખેંચવા બાબત અગાઉ થયેલ મિટિંગના અનુસંધાનમાં અધિક મુખ્ય સચિવ *ગૃહ વિભાગને* તાત્કાલિક નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી


આ બેઠક માં રાજ્યના *કેબિનેટ મંત્રીશ્રી *બલવંતસિંહ રાજપૂત*, *ધારાસભ્યશ્રી ડો. સી. જે. ચાવડા,* શ્રી રાજપૂત કરણીસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી *વિરભદ્રસિંહ જાડેજા*, મહાકાલ સેનાના પ્રદેશ અધ્યક્ષશ્રી *વિજયસિંહ* *ચાવડા*, *કિરપાલસિંહ ચાવડા* સહીત ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજની તમામ સંસ્થાઓના આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા..

*શ્રી રાજપૂત કરણી સેના*🚩

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : ગાંધીનગર  તંત્રી : હિમાંશુ ઠાકોર : 9017925808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल