બારડોલી તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના 100 વર્ષ પૂર્ણ થતાં દશેરા શસ્ત્ર પૂજન કાર્યક્રમ સરભણ ગામ ખાતે યોજાયો

બારડોલી તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના 100 વર્ષ પૂર્ણ થતાં દશેરા શસ્ત્ર પૂજન કાર્યક્રમ સરભણ ગામ ખાતે યોજાયો 🚩


આમંત્રણ અને માન આપીને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો
અતિથિ વિશેષ: – શ્રી પ્રવીણભાઈ પારેખ(બાપુ)હઠીલા હનુમાનજી


– શ્રી નિલેશભાઈ દિનેશચંદ્ર મિસ્ત્રી – બારડોલી તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાર્યવાહ
– શ્રી કરણભાઈ પટેલ સુરત અને શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ મેહુલ સિંહ દેસાઈ નેશનલ પ્રેસ એસોસિએશન ગુજરાત પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી રાજપૂત કરણી સેના મીડિયા પ્રભારી અને ગુજરાત આત્મીયતા news ના એડિટર હિમાંશુ સિંહ ઠાકોર કામરેજ તાલુકા રાજપૂત સમાજ પ્રમુખ શ્રી ઈન્દ્રસિંહ ચૌહાણ તેમજ કામરેજ તાલુકા સંગઠન મહામંત્રી કિરપાલસિંહ દેસાઈ

તથા સર્વે સમાજના આગેવાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જિલ્લા સહકાર્યવાહકે સંઘના જિલ્લા પ્રમુખ આજરોજ ઉદબોધન હતું.


બારડોલી તાલુકા ના આજુબાજુના સંઘની દ્રષ્ટિએ 8 મંડલ માંથી દશેરા શસ્ત્ર પૂજનમાં ભાગ લીધો
અને મંડલ ના સ્વયં સેવકોએ શારીરિક વ્યાયામ અને સમતાના તેમજ યોગના પ્રયોગો નું પ્રાત્યકશીત કર્યું હતું. તેમજ શ્રી કરણભાઈ એ શતાબ્દી વર્ષ દરમ્યાન સમાજમાં પંચપરિવર્તન ની યોજના વિશે માહિતી આપી હતી.અને મુખ્ય અતિથિ શ્રી પ્રવીણભાઈ બાપુ એ દેશહિત અને સર્વ સમાજ હિત  ઉષ્ઠાન વિકાસ કાર્યમાં જોડાયેલ સંઘ ના કાર્યમાં ભાગીદાર બનવાની હાકલ કરી હતી આજરોજ વાતાવરણ માં વરસાદ હોવાના કારણે ખૂબ ઉત્સાહ આનંદથી RSS ના  સર્વ કાર્યકર્તાઓએ શસ્ત્ર પૂજન કાર્યક્રમ સફળ બનાવ્યો હતો

ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल