હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી

ભારતીય જનતા પાર્ટી દ્વારા 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી કાર્યરત ‘આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન’ સંદર્ભે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ C R Paatil અને માનનીય મુખ્યમંત્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ.

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ.યજ્ઞેશભાઈ દવે સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808






