*રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્ત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય…*

*રાજ્યના અવિરત વિકાસને ગતિ આપતો મહત્ત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય…*

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં નવા 17 તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી આપવામાં આવી, રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે 265 થશે…*

*રાજ્ય મંત્રીમંડળે નાગરિકો, પ્રજાવર્ગો અને પદાધિકારીઓની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા બનાસકાંઠામાંથી નવો વાવ-થરાદ જિલ્લો તેમજ હાલના રાજ્યના 21 તાલુકામાંથી નવા 17 તાલુકાની રચના કરવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી આપી છે…*

*નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય : મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ*

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल