ભારતના મેરીટાઈમ સેક્ટર માટે આજનો દિવસ ઐતિહાસિક

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર ખાતેથી દેશના મેરીટાઇમ સેક્ટરને વેગ આપતા તેમજ ગુજરાતમાં હરિત ઊર્જાના રૂ. 33,600 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે, કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ વિષેશ ઉપસ્થિતિમાં રહ્યા આ અવસર ખૂબ હર્ષપૂર્ણ રહ્યો છે.

વિકાસના કામો માત્ર ગુજરાત જ નહિ, સમગ્ર ભારતના વિવિધ પોર્ટ્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેમની પ્રણાલીને વધુ મજબૂત બનાવશે.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું મને વિશ્વાસ છે કે, આજનો આ કાર્યક્રમ ગુજરાત અને દેશના સામુદ્રિક વેપારને નવી ઊર્જા દિશા અને ગતિ આપશે અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના આપણા સંકલ્પને આ અવસર વિકાસ કાર્ય ગુજરાત રાજ્યને વધુ મજબૂત બનાવશે.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ :- ભાવનગર : 9016924808






