ભારતના ઉદ્યોગપતિ શ્રી મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા અંબાણી તેમના લગ્ન ની પ્રથમ વર્ષગાંઠના દિવસે લંડનમાં આવેલ BAPS શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાથે પધાર્યા ભગવાન સ્વામિનારાયણ તથા નીલકંઠવણી ને જળ અભિષેક કર્યુ અને પ્રમુખસ્વામી જી ની મૂર્તિના દર્શન કર્યા હતાં
જય શ્રી સ્વામિનારાયણ 📿 🙏
Mukeshbhai Ambani With Family
At Baps Swaminarayan Temple, neasden London. : – Gujarat Aatmiyata News






