ગુજરાતમાં કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડને ખુલ્લા પાડનારા ડેડિયાપાડાના વિરોધ ધારાસભ્ય  ચૈતરભાઈ વસાવાની રાજકીય છબી બગાડવા માટે ખોટા આરોપ લગાવી કેસ કરી ધરપકડ કરવા મુદ્દે AAP ના કાર્યકર્તાઓએ પ્રચંડ વિરોધ નોંધાવ્યો..

#i_support_chaitarbhai_vasava
કરોડો રૂપિયાનું મનરેગા કૌભાંડ ઉજાગર કરનાર ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય  ચૈતરભાઈ વસાવાની છબી ખરાબ માનસિક રીતે અત્યાચાર કરવા સતાધારી પાર્ટી એક વિપક્ષ નેતાનો અવાજ બંધ કરવા ચૈતરભાઈ ને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભા.જ.પાએ ખોટો આરોપ લગાવી  ને અંગ્રેજો કરતાં ભુલી ભુમિકા ભજવીને ખોટા લાફાકાડ કેસ કરાવી પોલીસ દ્વારા ધરપકડ જેલ ધકેલી દેવામાં આવ્યા છે.

જેના કારણે સમગ્ર ગુજરાત ના આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી સુરત દ્વારા મીની બજાર ખાતે સરદાર  વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા પાસે I SUPPORT CHAITAR VASAVA બેનરો અને સ્લોગન સાથે રસ્તા ઉતરી વિરોધ કરી ને  C. D.વસાવા ના  સમર્થન  ન્યાય માટે અને જેલ મુક્ત કરવામાં આવે કાર્યક્રમ કર્યો.છે.. 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल