અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના, 50 થી વધુ લોકોના મોતની આશંકા, અનેક મૃતદેહ બહાર કઢાયા,

Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના, 50 થી વધુ લોકોના મોતની આશંકા, અનેક મૃતદેહ બહાર કઢાયા,⋅

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલ આઈજીપી ગ્રાઉન્ડમાં એક ગંભીર વિમાન દુર્ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન નં. 171 આજે બપોરે 1:38 વાગ્યે ઉડાન ભર્યા બાદ 1:40 વાગ્યે મેઘાણીનગરમાં ક્રેશ થયું હતું. વિમાનમાં અંદાજિત 200 થી વધુ મુસાફરો સવાર હતા. જેમાં અનેકના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल