સરદાર વલ્લભભાઈ પટેલ ની કર્મભુમી ની
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરદાર નગરી બારડોલી સ્વરાજ આશ્રમ ની શુભેરછા મુલાકાત સ્વરાજ આશ્રમ બારડોલીના પ્રમુખ ભીખાભાઈ ઝવેરભાઈ પટેલ સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ. કિરીટભાઇ પટેલ, ગણપતભાઇ વસાવા, બારડોલી ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ ભાજપના જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ સુરત જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ તેમજ સુરત જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત સ્વરાજ આશ્રમ ખાતે રહ્યા હતાં






