સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણ મંદિર…

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં બંદીવાન કેદીઓને જેલમાં શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે, જે અંતર્ગત સુરતમાં મહાત્મા ગાંધી વિધાલય, લાજપોર મધ્યસ્થ જેલ ખાતે વર્ષ 2024 દરમિયાન 267 અશિક્ષિત બંદીવાનોને અક્ષરજ્ઞાન આપી સાક્ષર કરાયા…
બંદીવાનો દ્વારા દર મહિને આશરે 2200થી 2500 પુસ્તકોનું વાંચન કરવામાં આવે છે…






